ભૂખ હડતાળ પર બેઠેલા Delhiના જળમંત્રી આતિશીની તબીયત લથડી, હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હી : દિલ્હીમાં (Delhi)વધી રહેલા જળસંકટ વચ્ચે હરિયાણા પાસે પાણીની માગ સાથે છેલ્લા પાંચ દિવસથી ભૂખ હડતાળ ઉતરેલા દિલ્હીના જળ મંત્રી આતિશીની તબિયત બગડી છે. તેમને LNJP હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આતિશી છેલ્લા ચાર દિવસથી અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર છે અને આક્ષેપ કર્યો છે કે હરિયાણા દિલ્હીના હિસ્સાનું પાણી નથી આપી રહ્યું. … Continue reading ભૂખ હડતાળ પર બેઠેલા Delhiના જળમંત્રી આતિશીની તબીયત લથડી, હોસ્પિટલમાં દાખલ