હાઇ વૉલ્ટેજ ડ્રામા બાદ MCDની સ્થાયી સમિતિની બેઠક માટે આજે ચૂંટણી

નવી દિલ્હી : દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની સ્થાયી સમિતિની છઠ્ઠી બેઠક માટેની ચૂંટણી વિવાદ બાદ  ગુરુવારે મોકૂફ રાખવામાં આવી હતી. મેયર શૈલી ઓબેરોયે 5 ઓક્ટોબર સુધી ચૂંટણી સ્થગિત કરી દીધી હતી. જ્યારે બાદમાં લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ મેયરના નિર્ણયને પલટી નાખ્યો હતો.દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ ગુરુવારે મ્યુનિસિપલ કમિશનરને આદેશ આપ્યો કે તેઓ શુક્રવારે એમસીડી … Continue reading હાઇ વૉલ્ટેજ ડ્રામા બાદ MCDની સ્થાયી સમિતિની બેઠક માટે આજે ચૂંટણી