Arvind Kejriwal ની મુશ્કેલીમાં વધારો, CBI એ મોડી રાત્રે તિહાડ જેલમાં કરી પૂછપરછ

નવી દિલ્હી : દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal)મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. હવે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીના એક દિવસ પૂર્વે મોડી રાત્રે સીબીઆઈએ(CBI)તિહાડ જેલમાં જઈને કેજરીવાલની પૂછપરછ કરી હતી. આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ દિલ્હીના સીએમ … Continue reading Arvind Kejriwal ની મુશ્કેલીમાં વધારો, CBI એ મોડી રાત્રે તિહાડ જેલમાં કરી પૂછપરછ