દિલ્હીમાં ફરી નિર્ભયા કાંડ: પહેલા સામૂહિક બળાત્કાર, પછી ઓટો ડ્રાઈવર દ્વારા રેપ

દિલ્હીમાં ફરી એકવાર માનવતાને શર્મસાર કરે એવી ઘટના બની છે. અહીં નિર્ભયા કાંડનું પુનરાવર્તન થયું છે. અહી ITOમાં એક યુવતી પર કેટલાક લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો. આ પછી ઓટો ડ્રાઈવરે ઓટોમાં તેની પર બળાત્કાર કર્યો હતો. આ કેસમાં ઓટો ડ્રાઈવર સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પીડિતા હાલમાં AIIMSમાં માનસિક સારવાર હેઠળ છે. … Continue reading દિલ્હીમાં ફરી નિર્ભયા કાંડ: પહેલા સામૂહિક બળાત્કાર, પછી ઓટો ડ્રાઈવર દ્વારા રેપ