દિલ્હી એરપોર્ટને ન્યુક્લિયર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

નવી દિલ્હીઃ દેશના સૌથી બિઝી એરપોર્ટ મનાતા દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI)ને પરમાણુ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો અને વહીવટીતંત્ર દોડતું થઇ ગયું હતું.આ ધમકી મળતા જ પોલીસ એલર્ટ પર આવી ગઇ હતી અને બે સંદિગ્ધોની ધરપકડ પણ કરવામાં આવી હતી.દિલ્હી પોલીસે સોમવારે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું હતું … Continue reading દિલ્હી એરપોર્ટને ન્યુક્લિયર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી