Delhi IAS Coaching Centre: દિલ્હી પોલીસે કોચિંગ સેન્ટરના માલિક અને સંયોજકની ધરપકડ કરી

નવી દિલ્હી : દિલ્હીમાં શનિવારે સાંજે ભારે વરસાદ બાદ રાવ IAS કોચિંગ સેન્ટરની બિલ્ડીંગના(Delhi IAS Coaching Centre)બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા હતા. અચાનક પાણી ભરાઈ જવાથી લાઈબ્રેરીમાં હાજર અનેક વિદ્યાર્થીઓ તેમાં ફસાઈ ગયા હતા. તેમાંથી ત્રણના મોત થયા હતા. આ ત્રણેય વિદ્યાર્થીઓ સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે ભોંયરામાંથી ત્રણેયના મૃતદેહ મળી … Continue reading Delhi IAS Coaching Centre: દિલ્હી પોલીસે કોચિંગ સેન્ટરના માલિક અને સંયોજકની ધરપકડ કરી