દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસને ઝટકો આપ્યો, IT વિભાગની કાર્યવાહી અટકાવવાની અરજી ફગાવી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી માટે મતદાનની તારીખો નજીક આવી રહી છે, એ પહેલા કોંગ્રેસની મુશ્કેલીઓ ખતમ નથી થઇ રહી. આવકવેરા વિભાગની કાર્યવાહી સામે કોંગ્રેસે કરેલી અરજી ફગાવી દેતા દિલ્હી હાઈ કોર્ટે પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસે તેની અરજીમાં આવકવેરા વિભાગ દ્વારા રિકવરી પ્રક્રિયાને પડકારી હતી. દિલ્હી હાઈકોર્ટની બેન્ચે આદેશમાં કહ્યું કે કોંગ્રેસના બેંક ખાતામાં … Continue reading દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસને ઝટકો આપ્યો, IT વિભાગની કાર્યવાહી અટકાવવાની અરજી ફગાવી