Land for Job scam: દિલ્હીની કોર્ટે લાલુ પ્રસાદ અને તેજસ્વી યાદવને જામીન આપ્યા

નવી દિલ્હી: કથિત લેન્ડ ફોર જોબ સ્કેમ (Land for Job scam) મામલે દિલ્હીની એક કોર્ટે રાષ્ટ્રીય જનતા દળના વડા અને બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ (Lalu Prasad Yadav), તેમના પુત્રો તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવને મોટી રહાત આપી છે. રાઉસ એવન્યુ કોર્ટના સ્પેશીયલ જજ વિશાલ ગોગને RJD નેતાઓને દરેક ₹1 લાખના બોન્ડ પર … Continue reading Land for Job scam: દિલ્હીની કોર્ટે લાલુ પ્રસાદ અને તેજસ્વી યાદવને જામીન આપ્યા