Delhi Coaching Centre: આ રીતે ફસાઈ ગયા તાન્યા અને શ્રેયા, સાથી વિદ્યાર્થીએ યાદ કર્યો ગોઝારો મંજર

નવી દિલ્હીઃ સિવિલ સર્વિસિઝની તૈયારી કરતા વિદ્યાર્થીઓ દિલ્હીના કૉચિંગ ક્લાસમાં કઈ રીતે ભણે છે અને કેવા અમાનવીય કહી શકાય તેવા વાતાવરણમાં રહે છે, તેના ઘણા વીડિયો અને અહેવાલો બહાર આવી રહ્યા છે. અહીંના જૂના રાજેન્દ્રનગર વિસ્તારમાં આવેલા કૉચિંગ ક્લાસમાં વરસાદનું પાણી ધસી આવતા બેઝમેન્ટમાં 35 જેટલા વિદ્યાર્થીઓ અને સ્ટાફ ફસાઈ ગયો હતો અને ત્રણ વિદ્યાર્થીના … Continue reading Delhi Coaching Centre: આ રીતે ફસાઈ ગયા તાન્યા અને શ્રેયા, સાથી વિદ્યાર્થીએ યાદ કર્યો ગોઝારો મંજર