દિલ્હી કોચિંગ ક્લાસ બનાવમાં વધુ 5ની ધરપકડ, મહિના આગાઉ તંત્રને ફરિયાદ કરવામાં આવી હતી

દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં બેઝમેન્ટમમાં ચાલતા કોચિંગ ક્લાસ (Delhi coaching class incident)માં બનેલી ઘટના રાષ્ટ્રીય સ્તરે ચર્ચાની વિષય બન્યો છે. આ મામલામાં ઝડપથી કાર્યવાહી કરવા દિલ્હી શહેર પ્રસાશન અને પોલીસ પર દબાણ છે. દિલ્હી પોલીસે વધુ 5 લોકોની ધપકડ કરી છે, જેમાં બેઝમેન્ટના માલિકનો પણ સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા લોકોમાં બ્લેક કારના ડ્રાઈવરનો પણ … Continue reading દિલ્હી કોચિંગ ક્લાસ બનાવમાં વધુ 5ની ધરપકડ, મહિના આગાઉ તંત્રને ફરિયાદ કરવામાં આવી હતી