વિવાદ વચ્ચે દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

દિલ્હીની આપ આદમી પાર્ટી(AAP)ની સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે વિવિધ મુદ્દે તણાવ થયા કરે છે. એવામાં દિલ્હીના નવા મુખ્ય પ્રધાન આતિશી માર્લેના(Atishi Marlena)એ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશીની આ મુલાકાતની માહિતી વડા પ્રધાન ઓફિસ તરફથી આપવામાં આવી છે. વડાપ્રધાન કાર્યાલય વતી તસવીર શેર … Continue reading વિવાદ વચ્ચે દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી