‘અસત્ય અને અન્યાયની જીત થશે…’ દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશીનો બફાટ

દિલ્હી: મુખ્ય પ્રધાન આતિશી માર્લેના (Delhi CM Atishi Marlena) ગઈ કાલે દસેરા નિમિતે આઈપી એક્સટેન્શન ખાતે આયોજિત રામલીલામાં ભાગ લીધો હતો. આ પહેલા આતિશીએ પણ મંચ પરથી સંબોધન કર્યું હતું, આ દરમિયાન આતિશીની જીભ લપસી હતી. આતિશીએ સંબોધનમાં કહ્યું અસત્યની હંમેશા જીત થાય છે, અન્યાયની હંમેશા જીત થાય છે. આતિશીના બફાટનો વિડીયો સોશિયલ મીડિયા પર … Continue reading ‘અસત્ય અને અન્યાયની જીત થશે…’ દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશીનો બફાટ