દિલ્હીના બેબી કેર હોસ્પિટલ અગ્નિકાંડમાં કોર્ટે 2 આરોપીને 5 દિવસના રિમાન્ડ પર મોકલ્યા
નવી દિલ્હી: રાજધાની દિલ્હીના વિવેક વિહારમાં બેબી કેર હોસ્પિટલમાં આગની ઘટનામાં પોલીસ કાર્યવાહીની ચાલુ જ છે. આ કેસમાં પોલીસે બંને આરોપી ડૉ.નવીન અને ડૉ.આકાશને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે બંને આરોપીઓને 30 મે સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે. બેબી કેર સેન્ટરમાં 7 બાળકોના મોતના મામલામાં અત્યાર સુધી ઉપલબ્ધ એફઆઈઆરની કોપીમાં ઘણા મોટા ખુલાસા થયા … Continue reading દિલ્હીના બેબી કેર હોસ્પિટલ અગ્નિકાંડમાં કોર્ટે 2 આરોપીને 5 દિવસના રિમાન્ડ પર મોકલ્યા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed