સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સુલિવન સાથે કરી મુલાકાત

રક્ષા મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન સાથે મુલાકાત કરી હતી. તેમણે વિકસતી ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ અને કેટલાક મુખ્ય પ્રાદેશિક સુરક્ષાના મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંરક્ષણ ઔદ્યોગિક જોડાણ પ્રોજેક્ટ્સ તથા બંને દેશોના ઉદ્યોગો સાથે મળીને કામ કરી શકે તેવા સંભવિત … Continue reading સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સુલિવન સાથે કરી મુલાકાત