સેનાની કઠિન કાર્યવાહી બાદ મળ્યા નવ મહિનાથી બરફ નીચે ફસાયેલ જવાનોના મૃતદેહ

નવી દિલ્હી: ભારતીય સેનાએ વેઠવી પડતી મુશ્કેલીઓ અને પડકારોને વાચા આપતી એક જ ઘટના હાલ ચર્ચામાં છે. ઓકટોબર 2023માં લદાખમાં 13,800 ફૂટથી પણ વધુની ઊંચાઈએ હિમસ્ખલનનો ભોગ બનેલા ત્રણ સૈનિકોના મૃતદેહને બહાર કાઢવામાં નવ મહિનાથી પણ વધુનો સમય લાગ્યો. સેનાના નિવૃત અધિકારી બ્રિગેડિયર હરદીપ સિંહ સોહીએ આટલા વિલંબ પાછળનું કારણ જણાવ્યું હતું. તેમણે કરેલી ટ્વિટર … Continue reading સેનાની કઠિન કાર્યવાહી બાદ મળ્યા નવ મહિનાથી બરફ નીચે ફસાયેલ જવાનોના મૃતદેહ