દાઉદ ઈબ્રાહિમના ખેતરની થશે હરાજી, રત્નાગીરીમાં જમીનો ધરાવે છે અંડરવર્લ્ડ ડોન

મુંબઇ: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ખેતરની હરાજી થશે. હરાજી પ્રક્રિયા 5 જાન્યુઆરીએ યોજાશે. SAFEMA એટલે કે સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર (SAFEMA) એ હરાજી માટે ટેન્ડર બોલાવ્યા છે. દાઉદ ઈબ્રાહિમ પાસે મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લામાં 4 ખેતીની જમીન છે. આ પહેલા પણ રત્નાગીરીમાં દાઉદની કેટલીક પ્રોપર્ટીની હરાજી થઈ ચૂકી છે. ગત હરાજીમાં દિલ્હીના એક વકીલે બોલી … Continue reading દાઉદ ઈબ્રાહિમના ખેતરની થશે હરાજી, રત્નાગીરીમાં જમીનો ધરાવે છે અંડરવર્લ્ડ ડોન