Cyclone Remal: રેમલ વાવાઝોડાએ પશ્ચિમ બંગાળમાં ભારે તબાહી મચાવી, 6ના મોત, 29 હજારથી વધુ મકાનોને નુકસાન

કોલકાતા: ચક્રવાત રેમલે(Cyclone Remal) પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી મચાવી છે. જેમાં બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં 6 લોકોના મોત થયાના અહેવાલ છે. વાવાઝોડાને કારણે 29 હજારથી વધુ મકાનોને નુકસાન થયું છે. આ દરમિયાન 2100 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. રાજ્ય સરકારે આંકડા જાહેર કર્યા રાજ્ય સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે ચક્રવાત રેમલથી 24 … Continue reading Cyclone Remal: રેમલ વાવાઝોડાએ પશ્ચિમ બંગાળમાં ભારે તબાહી મચાવી, 6ના મોત, 29 હજારથી વધુ મકાનોને નુકસાન