Cyclone loparથી પાંચ રાજ્યમાં 65 કિલોમીટરની ઝડપે પવન સાથે ભારે વરસાદની સંભાવના

નવી દિલ્હી : બંગાળની ખાડીમાં ઉદ્દભવેલું લો પ્રેશરે ચક્રવાતનું સ્વરૂપ લીધું છે. હવામાન વિભાગે તાજેતરના બુલેટિનમાં જણાવ્યું હતું કે ઉત્તરપશ્ચિમ અને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પરનું લો પ્રેશર એરિયા શુક્રવારે દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠે દબાણ વિસ્તારમાં ફેરવાઈ ગયું છે. ડિપ્રેશન હાલમાં ગોપાલપુરથી લગભગ 130 કિમી પૂર્વમાં કેન્દ્રિત છે અને તે ઉત્તર-પશ્ચિમ તરફ … Continue reading Cyclone loparથી પાંચ રાજ્યમાં 65 કિલોમીટરની ઝડપે પવન સાથે ભારે વરસાદની સંભાવના