નવી દિલ્હી : ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ચક્રવાત દાનાની(Cyclone Dana)અસર જોવા મળી રહી છે. ચક્રવાતી તોફાન ‘દાના’ ઓડિશાના દરિયાકાંઠે ટકરાયું છે. આ દરમિયાન પવનની ઝડપ 110 કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી. તોફાનની અસર ઓડિશા અને બંગાળમાં જોવા મળી રહી છે. ઘણી જગ્યાએ ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ઓડિશાના કેટલાક ભાગોમાં ભારે પવન અને … Continue reading Cyclone Dana ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ટકરાયું, 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો, ભારે વરસાદ અને વૃક્ષો ધરાશાયી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed