Crorepati Cabinet: નવી કેબિનેટના 71માંથી 70 સભ્યો કરોડપતિ, આ પ્રધાન પાસે રૂ.5700 કરોડની સંપતી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024માં દેશની જનતાએ ફરી NDAના પક્ષમાં જનાદેશ આપ્યો છે, નવી કેન્દ્ર સરકાર(NDA Government)ની રચના થઈ છે. વડાપ્રધાન મોદીની આગેવાનીમાં NDA સરકારની પ્રથમ કેબિનેટ બેઠક(Cabinet)માં કેટલાક મોટા નિર્ણયો પણ જાહેર કરવામાં આવ્યા છે. નવા પ્રધાનોએ તેમના મંત્રાલયોનો હવાલો સંભાળી લીધો છે. એવામાં એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ કેબીનેટ સભ્યોની સંપતિ અંગે અહેવાલ … Continue reading Crorepati Cabinet: નવી કેબિનેટના 71માંથી 70 સભ્યો કરોડપતિ, આ પ્રધાન પાસે રૂ.5700 કરોડની સંપતી