નવી દિલ્હી : દેશભરમાં આજથી અમલમાં આવેલા ત્રણ ફોજદારી કાયદાઓને(Criminal Laws) લઇને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. જેમાં કોંગ્રેસ(Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે સાંસદોને સસ્પેન્ડ કરીને ફોજદારી કાયદાઓ બળજબરીથી પસાર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ઇન્ડી ગઠબંધન સંસદીય પ્રણાલી પર બુલડોઝર જસ્ટિસ નહિ ચાલવા દે. કોંગ્રેસ અધ્યક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ પ્રહારો … Continue reading Criminal Lawsને લઇને Congress નો વિરોધ , મલ્લિકાર્જુન ખડગે કહ્યું સાંસદોને સસ્પેન્ડ કરી જબરજસ્તી પાસ થયા કાયદા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed