હાર્ટ એટેકના કેટલા સમય પછી CPR આપવાથી જીવ બચી શકે?, જાણો હેલ્થ ટિપ્સ

ગુજરાત સહિત અન્ય રાજ્યમાં હાર્ટ એટેકેના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે, જે ચિંતાનું કારણ છે. દેશમાં ખાસ કરીને છેલ્લા ૧૦ દિવસમાં બનેલી બે ઘટનાઓને કારણે ફરી એકવાર સીપીઆર (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન) પર ચર્ચા શરુ થઈ છે. પ્રથમ ઘટના આગ્રા કેન્ટ જીઆરપી પોલીસ સ્ટેશનની છે, જ્યાં ૧૬ સપ્ટેમ્બરના રોજ હેડ કોન્સ્ટેબલે ૧ મિનિટ સુધી સીપીઆર આપીને એક … Continue reading હાર્ટ એટેકના કેટલા સમય પછી CPR આપવાથી જીવ બચી શકે?, જાણો હેલ્થ ટિપ્સ