મહિલાઓ સામેના ગુનાના કેસોમાં અદાલતો સંવેદનશીલ બને તેવી અપેક્ષા: સુપ્રીમ કોર્ટ

એક કેસની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે નીચેની અદાલતોને સલાહ આપી હતી કે મહિલાઓ વિરુદ્ધ અપરાધ સંબંધિત મામલામાં અદાલતો સંવેદનશીલતા દાખવે. ઉત્તરાખંડ હાઈકોર્ટે એક પુરુષ અને તેની માતાને તેની પત્ની સાથે ક્રૂર વર્તન કરવા બદલ દોષી ઠેરવ્યા હતા, જેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે અપીલ ફગાવી દીધી છે અને હાઈકોર્ટના નિર્ણયને … Continue reading મહિલાઓ સામેના ગુનાના કેસોમાં અદાલતો સંવેદનશીલ બને તેવી અપેક્ષા: સુપ્રીમ કોર્ટ