સ્વાતિ માલીવાલ કેસમાં કોર્ટના ચુકાદાથી વિભવ કુમારની મુશ્કેલીમાં વધારો

નવી દિલ્હી: ખૂબ જ ચર્ચાસ્પદ રહેલા સ્વાતિ માલીવાલ (swati maliwal case) પર કથિત રીતે મારપીટ કરવાના કેસમાં આરોપી વિભવ કુમારની (Bibhav Kumar)જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે વિભવ કુમાર સીએમ અરવિંદ કેજરીવાલના ભૂતપૂર્વ અંગત સચિવ રહી ચૂક્યા છે અને તેઓ કેસને પ્રભાવિત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે 10 જુલાઈના … Continue reading સ્વાતિ માલીવાલ કેસમાં કોર્ટના ચુકાદાથી વિભવ કુમારની મુશ્કેલીમાં વધારો