Arvind Kejriwalને કોર્ટ તરફથી ફરી રાહત, CM પદેથી હટાવવાની અરજી ફગાવી
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને પદ પરથી હટાવવાનીમાગણી કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી આપના નેતાને ફરી રાહત આપી છે.સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદ પરથી હટાવવાની અરજીને ફગાવી દીધી છે. તાજેતરમાં જ કોર્ટે કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે.સુપ્રીમ કોર્ટે સોમવારે જેલમાં ગયા પછી પણ અરવિંદ કેજરીવાલને … Continue reading Arvind Kejriwalને કોર્ટ તરફથી ફરી રાહત, CM પદેથી હટાવવાની અરજી ફગાવી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed