રાજસ્થાનમાં Vande Bharat Express ને ઉથલાવવાનું ષડયંત્ર, ટ્રેક પર મૂકેલા સિમેન્ટ બ્લોક સાથે ટક્કર

પાલી : રાજસ્થાનના પાલીમાં એક મોટી રેલ દુર્ઘટના ટળી છે. જેમાં અમદાવાદ- જોધપુર વંદે ભારત એક્સપ્રેસ(Vande Bharat Express)સિમેન્ટ બ્લોકથી ટકરાઇ હતી. જો કે સિમેન્ટ બ્લોક ટ્રેનના આગળના હિસ્સામાં લાગેલા સેફ ગાર્ડથી અથડાયા હતા. તેથી ટ્રેનને થોડો સમય અહિયાં રોકવામાં આવી હતી. આ ઘટનાના કોઇને ઇજા નથી પહોંચી. આ ઘટના બાદ પોલીસ આ સિમેન્ટ બ્લોક ટ્રેક … Continue reading રાજસ્થાનમાં Vande Bharat Express ને ઉથલાવવાનું ષડયંત્ર, ટ્રેક પર મૂકેલા સિમેન્ટ બ્લોક સાથે ટક્કર