કોંગ્રેસની મુશ્કેલી વધી, બેંક ખાતાઓ પર કાર્યવાહી સામે સ્ટેની માગ ઈન્કમ ટેક્સ ટ્રિબ્યૂનલે ફગાવી

નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીને ઈન્કમ ટેક્સ ટ્રિબ્યુનલે મોટો ઝટકો આપ્યો છે. ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) એ કોંગ્રેસ પાર્ટી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી, જેમાં ઈન્કમ ટેક્સ વિભાગને તેમના બેંક ખાતાઓને રિકવરી અને ફ્રીઝ કરવાની કાર્યવાહી પર રોક લગાવવાની માંગ કરી હતી. ઈન્કમ ટેક્સ વિભાગે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ સાથે સંબંધિત 4 … Continue reading કોંગ્રેસની મુશ્કેલી વધી, બેંક ખાતાઓ પર કાર્યવાહી સામે સ્ટેની માગ ઈન્કમ ટેક્સ ટ્રિબ્યૂનલે ફગાવી