નાણાં વગરની ‘બાપડી’ કોંગ્રેસે ચૂંટણીમાં 585 કરોડનો ધુમાડો કરી નાખ્યો!

નવી દિલ્હી: પૈસા નહિ હોવાનો દાવો કરનારી કોંગ્રેસે લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં જંગી ખર્ચ કર્યો છે. ચૂંટણી પંચના રિપોર્ટ અનુસાર કોંગ્રેસે લોકસભા અને તેની સાથે થનારી વિધાનસભા ચૂંટણીમાં 585 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. નોંધનીય છે કે આ વખતે લોકસભા ચૂંટણીની સાથે જ આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કિમમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી. કોંગ્રેસે કેમ્પેઇન … Continue reading નાણાં વગરની ‘બાપડી’ કોંગ્રેસે ચૂંટણીમાં 585 કરોડનો ધુમાડો કરી નાખ્યો!