કોંગ્રેસ શહેરી નક્સલીઓની ટોળકી દ્વારા ચલાવવામાં આવે છે: વડા પ્રધાન મોદી

મોદીએ કોંગ્રેસ પર ગરીબોને લૂંટવાનો અને પોતાની સ્વાર્થી રાજનીતિ માટે તેમની હાલત પછાત રાખવાનો આરોપ પણ લગાવ્યો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં બંજારા વિરાસત મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યુંવાશિમ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ પાર્ટી શહેરી નક્સલીઓની ટોળકી દ્વારા ચલાવવામાં આવે છે અને મહારાષ્ટ્રના નાગરિકોને તે પક્ષના ખતરનાક … Continue reading કોંગ્રેસ શહેરી નક્સલીઓની ટોળકી દ્વારા ચલાવવામાં આવે છે: વડા પ્રધાન મોદી