Rahul Gandhi ત્રણ દિવસના અમેરિકા પ્રવાસે ટેક્સાસ પહોંચ્યા, જાણો તેમનો સંપૂર્ણ શેડ્યૂલ

ટેક્સાસ: કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi) આજથી ત્રણ દિવસીય યુએસ મુલાકાતે છે. તેવો રવિવારે ટેક્સાસના ડલ્લાસ પહોંચ્યા. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડા અને ભારતીય પ્રવાસીઓએ એરપોર્ટ પર ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. રાહુલ ગાંધીએ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા અર્થપૂર્ણ ચર્ચામાં સામેલ થવાની આશા વ્યક્ત કરી છે. અમેરિકા પહોંચતા જ તેમનું … Continue reading Rahul Gandhi ત્રણ દિવસના અમેરિકા પ્રવાસે ટેક્સાસ પહોંચ્યા, જાણો તેમનો સંપૂર્ણ શેડ્યૂલ