હરિયાણા ચૂંટણી પરિણામોથી કોંગ્રેસ અસંતુષ્ટ! ચૂંટણી પંચ સમક્ષ કરશે ફરિયાદ

નવી દિલ્હી: ગઈ કાલે હરિયાણા વિધાનસભા ચૂંટણી (Haryana assembly election)ના પરિણામો જાહેર થયા બાદ કોંગ્રેસ(Congress)ના કેમ્પમાં નિરાશા છવાઈ ગઈ છે. ભાજપે 90માંથી 48 બેઠકો જીતીને સતત ત્રીજી વખત બહુમતી મેળવી છે, કોંગ્રેસને ફરી હાર મળી છે. હવે કોંગ્રેસ પરિણામ બાબતે ચૂંટણી પંચ(ECI) સમક્ષ ફરિયાદ કરવાની યોજના બનાવી રહી છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી … Continue reading હરિયાણા ચૂંટણી પરિણામોથી કોંગ્રેસ અસંતુષ્ટ! ચૂંટણી પંચ સમક્ષ કરશે ફરિયાદ