કૉંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ સાથે મળીને લડશે વિધાન સભાની ચૂંટણી

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરમાં વિધાન સભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. આ વિધાન સભાની ચૂંટણીમાં કૉંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ સાથે મળીને લડશે, એવી જાહેરાત પૂર્વ સીએમ ફારૂક અબદુલ્લાએ કરી છે. તેમણે આ જાહેરાત કરતા પહેલા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે લાંહી મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં સીટ વહેંચણીની જાહેરાત કરવામાં … Continue reading કૉંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ સાથે મળીને લડશે વિધાન સભાની ચૂંટણી