નવા ચૂંટણી કમિશનરોની નિમણૂક મામલે કેમ નારાજ છે કૉંગ્રેસના આ નેતા

નવી દિલ્હીઃ દેશના બે નવા ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરી (Adhirranjan Chowdhury) એ આક્ષેપો કર્યા છે અને નારાજગી જતાવી છે.લોકસભા (Loksabha)ની ચૂંટણી પહેલા દેશમાં નવા ચૂંટણી કમિશનરોને લઈને controversy ચાલી રહી છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ચૂંટણી કમિશનરોની નિમણૂક પર નારાજગી વ્યક્ત કરતા તેને અવ્યવહારૂ … Continue reading નવા ચૂંટણી કમિશનરોની નિમણૂક મામલે કેમ નારાજ છે કૉંગ્રેસના આ નેતા