Hariyanaમાં કોંગ્રેસને ઝટકો : Kiran Chaudhary અને Shruti Chaudharyએ દીધું રાજીનામું

નવી દિલ્હી: હરિયાણામાં હવે થોડા જ મહિનામાં વિધાનસભાની ચૂંટણીના શંખનાદ થવાના છે ત્યારે તેવા સમયે કોંગ્રેસ પક્ષને ભારે ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના નેતા કિરણ ચૌધરી અને શ્રુતિ ચૌધરીએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. કિરણે પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સોંપ્યું છે. કિરણ ચૌધરનું રાજીનામું કોંગ્રેસની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. જો કે હવે … Continue reading Hariyanaમાં કોંગ્રેસને ઝટકો : Kiran Chaudhary અને Shruti Chaudharyએ દીધું રાજીનામું