કૉંગ્રેસ રામ લલ્લાને ફરી તંબુમાં મોકલવાનું કાવતરૂં ઘડી રહી છે: મોદી

ગિરિડીહ (ઝારખંડ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે કૉંગ્રેસ અત્યંત શરમજનક રાજકારણમાં સંકળાઈ છે અને રામ લલ્લાને ફરી તંબુમાં મોકલવાનું કાવતરૂં ઘડી રહી છે.જેએમએમ, કૉંગ્રેસ અને ઈન્ડી ગઠબંધન ભ્રષ્ટાચાર, તુષ્ટિકરણ અને વંશવાદના રાજકારણનો સૌથી મોટો આદર્શ બન્યા હોવાનો આક્ષેપ કરતાં તેમણે કહ્યું હતું કે ભારતને આ બધા દુર્ગુણોથી મુક્ત કરવાનો … Continue reading કૉંગ્રેસ રામ લલ્લાને ફરી તંબુમાં મોકલવાનું કાવતરૂં ઘડી રહી છે: મોદી