ભાજપ પછી કોંગ્રેસે યાદી જાહેર કરીઃ ત્રીજી યાદીમાં 57 ઉમેદવાર જાહેર કર્યાં

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવ્યા પછી સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ આજે નવ ઉમેદવાર સાથે ત્રીજી યાદી જાહેર કરી હતી, જ્યારે હવે વિરોધી પાર્ટી કોંગ્રેસ દ્વારા 57 ઉમેદવારની યાદી જાહેર કરી છે.57 ઉમેદવારમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગણા, પશ્ચિમ બંગાળ, પુડુચેરી સહિત અન્ય રાજ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોંગ્રેસની સીઈસીની બેઠકમાં અગાઉ … Continue reading ભાજપ પછી કોંગ્રેસે યાદી જાહેર કરીઃ ત્રીજી યાદીમાં 57 ઉમેદવાર જાહેર કર્યાં