Haryana માં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નહિ કરે ગઠબંધન

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવતાની સાથે જ ઇન્ડી ગઠબંધનમાં વિવાદ જોવા મળી રહ્યો છે. જેમાં આમ આદમી પાર્ટીએ(AAP)સ્પષ્ટ કર્યું છે કે તે હરિયાણામાં(Hariyana)કોંગ્રેસ(Congress) સાથે ગઠબંધન નહીં કરે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં બંને પક્ષો એકબીજા સામે ઉમેદવારો ઉભા રાખશે. આમ આદમી પાર્ટી હરિયાણાના ઉપાધ્યક્ષ અનુરાગ ધાંડાએ કહ્યું કે તેમની પાર્ટીનું કોંગ્રેસ સાથે ગઠબંધન માત્ર … Continue reading Haryana માં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નહિ કરે ગઠબંધન