સંરક્ષણ ક્ષેત્રે ભારતની ક્ષમતાઓ પર અમને છે વિશ્વાસ છેઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર સંરક્ષણ ક્ષેત્રમાં ભારત અને ભારતીયોની ક્ષમતાઓમાં વિશ્વાસ રાખે છે, જ્યારે અગાઉની સરકારો તેમની ક્ષમતાઓને લઇને અમુક અંશે શંકા ધરાવતી હતી, એમ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુરૂવારે જણાવ્યું હતું.સંરક્ષણ પ્રધાને અહીં એક કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં એમ પણ કહ્યું હતું કે જો કોઇ સરકારી યોજના પર મીડિયા દ્વારા કોઇ … Continue reading સંરક્ષણ ક્ષેત્રે ભારતની ક્ષમતાઓ પર અમને છે વિશ્વાસ છેઃ રાજનાથ સિંહ