હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસની સરકાર બનાવવાનો વિશ્ર્વાસ: ખડગે

બેંગલુરુ: ઓલ ઈન્ડિયા કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે હરિયાણામાં તેમની પાર્ટી એકલી સત્તા પર આવવા અંગે અને સહયોગી સહયોગી નેશનલ કોન્ફરન્સ સાથે મળીને જમ્મુ અને કાશ્મીરમાં સરકાર બનાવશે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. બંને વિધાનસભાની ચૂંટણીના પરિણામો 8 ઓક્ટોબરે જાહેર થશે.ખડગેએ કહ્યું હતું કે, ‘અગાઉ પણ અમે કહ્યું હતું કે હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસની … Continue reading હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસની સરકાર બનાવવાનો વિશ્ર્વાસ: ખડગે