હેમા માલિની અંગે ટિપ્પણી: ચૂંટણી પંચની કૉંગ્રેસના સુરજેવાલાને નોટિસ

નવી દિલ્હી: ભાજપના સાંસદ અને ફિલ્મ અભિનેત્રી હેમા માલિની અંગે અસંસ્કારી, અપમાનાસ્પદ અને અભદ્ર ટિપ્પણી કરવા બદલ ચૂંટણી પંચે કૉંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાને કારણદર્શાવો નોટિસ આપી છે.ચૂંટણી પંચે એક પગલું આગળ વધતાં કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પાસેથી જવાબ માગ્યો છે કે તેમની પાર્ટીના નેતાઓ દ્વારા જાહેર કાર્યક્રમોેમાં મહિલાઓના સન્માન અને ગૌરવને જાળવી રાખવાની ચૂંટણી પંચની … Continue reading હેમા માલિની અંગે ટિપ્પણી: ચૂંટણી પંચની કૉંગ્રેસના સુરજેવાલાને નોટિસ