Varanasi બેઠક પરથી કોમેડિયન શ્યામ રંગીલાનું ઉમેદવારી પત્ર રદ , જાણો કારણ
ઉત્તર પ્રદેશની હાઇ પ્રોફાઇલ લોકસભા બેઠક વારાણસી (Varanasi)પરથી કોમેડિયન શ્યામ રંગીલા(Shyam Rangeela)ઉર્ફે શ્યામ સુંદરનું ઉમેદવારી પત્ર રદ થયું છે. મંગળવારે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે તેમણે ઉમેદવારી પત્ર ભર્યું હતું. વારાણસી બેઠક પરથી 14 મે સુધી કુલ 41 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. શ્યામ રંગીલા મિમિક્રી આર્ટિસ્ટ છે. પીએમ મોદી(PM Modi)અને રાહુલ ગાંધી(Rahul Gandhi)સહિત ઘણા નેતાઓની … Continue reading Varanasi બેઠક પરથી કોમેડિયન શ્યામ રંગીલાનું ઉમેદવારી પત્ર રદ , જાણો કારણ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed