દિલ્હીમાંથી ફરી મળ્યું રૂ. 2000 કરોડનું કોકેઈન, ડ્રગ્સ લાવનારો શખ્સ લંડન ફરાર

દિલ્હીઃ દેશના યુવાધનને નશાના રવાડે ચડાવી બરબાદીની ગર્તામાં ધકેલવાની ડ્રગ્સ માફિયાઓએ જાણે નેમ લીધી હોય તેમ છેલ્લા થોડા દિવસોથી કોઈને કોઈ ખૂણામાંથી ડ્રગ્સ પકડાયાના સમાચાર આવી રહ્યા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રમેશનગર વિસ્તારમાં રેડ પાડીને 200 કિલો કોકેઇન ઝડપી પાડ્યું હતું. આ કોકેઈન ગોડાઉનમાં રાખવામાં આવ્યું હતું. ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 2000 કરોડ રૂપિયા જણાવવામાં … Continue reading દિલ્હીમાંથી ફરી મળ્યું રૂ. 2000 કરોડનું કોકેઈન, ડ્રગ્સ લાવનારો શખ્સ લંડન ફરાર