સીએમ યોગીએ વિપક્ષ પર નિશાન સાંધતા કહ્યું કે અયોધ્યાનું નામ લેતા અચકાતા હતા તે લોકો પણ હવે….

અયોધ્યા: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે વર્ષના પહેલા દિવસે મથુરામાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી જ્યાં લોકોને સંબોધિત કરતી વખતે વિરોધીઓને પણ આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું હતું કે જે લોકોને એક સમયે અયોધ્યાનું નામ લેવામાં પણ સંકોચ થતો હતો તેઓ આજે આમંત્રણની રાહ જોઈ રહ્યા છે. રામ મંદિર … Continue reading સીએમ યોગીએ વિપક્ષ પર નિશાન સાંધતા કહ્યું કે અયોધ્યાનું નામ લેતા અચકાતા હતા તે લોકો પણ હવે….