ઉત્તરાખંડના ભીષણ માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 36 થયો, તપાસ અને વળતરની જાહેરાત

ઉત્તરાખંડના આલ્મોડા ખાતે થયેલા ભીષણ માર્ગ અકસ્માત અંગે કડક વલણ અપનાવતા રાજ્યના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ પૌડી અને અલમોડાના સંબંધિત વિસ્તારના ARTO અમલીકરણને સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. કુમાઉ ડિવિઝનના કમિશનરને આ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 36 લોકોના મોત થયાની પુષ્ટિ થઇ છે. દુર્ઘટના સમયે … Continue reading ઉત્તરાખંડના ભીષણ માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 36 થયો, તપાસ અને વળતરની જાહેરાત