CM નીતિશ કુમારની તબિયત બગડી, પટનાની મેદાંતા હોસ્પિટલમાં દાખલ

પટણાઃ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારની તબિયત શનિવારે અચાનક બગડી હતી. આ પછી તેમને પટણાની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ તેમને હાથમાં ભારે દુખાવો થઈ રહ્યો હતો. મેદાંતા હોસ્પિટલના ઓર્થોપેડિક્સ વિભાગમાં તેમની સારવાર ચાલી રહી છે. આ પણ વાંચો: PM Modi Oath Taking: મોદી અને નીતીશ કુમારમાંથી કોણે સૌથી વધુ વખત … Continue reading CM નીતિશ કુમારની તબિયત બગડી, પટનાની મેદાંતા હોસ્પિટલમાં દાખલ