Swati Maliwal assault case: કેજરીવાલના PAએ સ્વાતિ માલીવાલ સામે ફરિયાદ નોંધાવી, લગાવ્યા ગંભીર આરોપ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન આવાસમાં સાંસદ સ્વાતિ માલીવાલ(Swati Maliwal) પર કથિત રીતે થયેલી મારપીટના કેસમાં નવો વળાંક આવ્યો છે. અત્યાર સુધી સ્વાતિ સીએમ કેજરીવાલના પર્સનલ આસિસ્ટન્ટ વિભવ કુમાર(Bibhav Kumar) પર આરોપ લગાવતી હતી. પરંતુ હવે વિભવ કુમારે સ્વાતિ માલીવાલ સામે પણ ફરિયાદ નોંધાવી છે. વિભવ કુમારે ફરિયાદમાં સ્વાતિ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે … Continue reading Swati Maliwal assault case: કેજરીવાલના PAએ સ્વાતિ માલીવાલ સામે ફરિયાદ નોંધાવી, લગાવ્યા ગંભીર આરોપ