લીકર કેસમાં CM Arvind Kejriwalને ઝટકો, જામીન ફગાવાયા, મેડિકલ ટેસ્ટના આદેશ

નવી દિલ્હીઃ લીકર કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ને આરોગ્યના આધારે દાખલ કરવામાં આવેલી વચગાળાના જામીન અરજીને ફગાવી દેવામાં આવી છે. કેજરીવાલે આરોગ્યના આધારે જરુરી તપાસ માટે સાત દિવસના જામીન માગ્યા હતા. કોર્ટે કેજરીવાલની કસ્ટડી 19 જૂન સુધી વધારી છે. દિલ્હીમાં લીકર પોલિસી અને તેના સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન … Continue reading લીકર કેસમાં CM Arvind Kejriwalને ઝટકો, જામીન ફગાવાયા, મેડિકલ ટેસ્ટના આદેશ