નેશનલ

CBI રિમાન્ડ પૂર્ણ થયા બાદ કેજરીવાલને કોર્ટમાં કરાયા રજૂ : હાલ સુનાવણી ચાલુ

નવી દિલ્હી: દિલ્હી મુખ્યમંત્રી Arvind Kejriwalની CBI કસ્ટડી પૂર્ણ થયા બાદ તેમણે આજે રાઉજ એવેન્યુ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. જો કે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આમ આદમી પાર્ટીના સુપ્રીમો કેજરીવાલને નિયમિત જામીન મળશે કે કેમ તેના પર સૌની નજર છે. સીબીઆઇએ ફરીથી ન્યાયિક કસ્ટડીમાં મોકલવાની અરજી કરી છે. જો કે હાલ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.

ત્રણ દિવસના રિમાન્ડ પૂરા થયા બાદ સીબીઆઈએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટના વેકેશન જજ સુનૈના શર્મા સમક્ષ રજૂ કર્યા હતા. સીબીઆઈએ કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની માંગ કરી છે.

બુધવારે CBIએ કેજરીવાલને ટ્રાયલ કોર્ટમાં રજૂ કર્યા બાદ ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરી હતી. કોર્ટે કેજરીવાલને ત્રણ દિવસના CBI રિમાન્ડ પર મોકલ્યા હતા જે શનિવારે પૂરા થયા હતા. હાલ આ મામલે અદાલતમાં સુનાવણી ચાલી રહી છે.vઆ સમાચારને અમે સતત અપડેટ કરી રહ્યા છીએ. માટે પેજને રિફ્રેશ કરતાં રહો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો