દિલ્હીમાં Amit Shah & Ajit Pawar વચ્ચે બંધ બારણે મુલાકાત, હવે નવી અટકળો તેજ

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં મહાયુતિને મળેલી જીત બાદ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર (Ajit Pawar) અચાનક જ દિલ્હી પહોંચ્યા હતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Home Minister Amit Shah) સાથે મુલાકાત કરી હતી. બંને વચ્ચે થયેલી ઓચિંતી મુલાકાતને પગલે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો દોર શરૂ થયો છે.જોકે, હજી સુધી સત્તાવાર રીતે બંને વચ્ચે કઇ … Continue reading દિલ્હીમાં Amit Shah & Ajit Pawar વચ્ચે બંધ બારણે મુલાકાત, હવે નવી અટકળો તેજ