Jammu Kashmir માં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક કેપ્ટન શહીદ , એક આતંકી ઘાયલ

ડોડા : દેશમાં સ્વતંત્રતા દિવસના એક દિવસ પૂર્વે જમ્મુ અને કાશ્મીરના(Jammu Kashmir)ડોડા જિલ્લામાં આજે વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક આતંકવાદી ઘાયલ થયાના સમાચાર છે. ડોડા જિલ્લાના અસાર વિસ્તારમાં થયેલ અથડામણ બાદ સુરક્ષાકર્મીઓએ સર્ચ ઓપરેશન વધુ તેજ કરી દીધું છે. આ દરમિયાન વિસ્તારમાંથી એક M4 રાઈફલ અને ત્રણ બેગ … Continue reading Jammu Kashmir માં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક કેપ્ટન શહીદ , એક આતંકી ઘાયલ